fbpx
Sunday, January 19, 2025

ગાંડો : જોઈને મારી તાળી ની અસર !!😜😅😝😂🤪🤣

સારવાર લેતા દર્દીએ
વૈદને કહ્યું : તમારી દવાઓ બહુ મોંઘી છે,
શું અહીંયા
આ જડીબુટ્ટીઓ બહુ મુશ્કેલીથી મળે છે ?
વૈદ : ના ના…વાત એમ નથી,
અહીંયા જડીબુટ્ટીઓ તો સહેલાઈથી
મળીજાય છે, પરંતુ
દર્દીઓ બહુ મુશ્કેલથી મળે છે.
😜😅😝😂🤪🤣

ડૉક્ટર : કેમ ,
તું વારંવાર તાળી પડે છે ?
ગાંડો : વાઘ નજીક ન આવે એટલે.
ડૉક્ટર : પણ,
અહીં વાઘ છે જ ક્યાં ?
ગાંડો : જોઈને મારી તાળી ની અસર !!
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles