fbpx
Friday, November 8, 2024

અક્કલ બદામ ખાવાથી નથી આવતી, ઠોકર ખાવાથી જ આવે છે😜😅😝😂🤪🤣

પત્ની : અમિત ઊઠ તો !
સુરભીએ મધરાતે અમિતને ઢંઢોળતાં
કહ્યું: રસોડામાં ચોર ઘુસ્યો છે અને
મેં કાલે જ
બનાવેલી મીઠાઈ ખાઈ રહ્યો છે.
અમિત : ખાવા દે ને,
એ તો એ જ લાગ નો છે !
કહી અમિત પડખું ફેરવી ને સુય ગયો.
😜😅😝😂🤪🤣

દીકરો : પપ્પા,
બધા જ લોકો લગ્ન કરીને પસ્તાય છે,
તો પછી લોકો લગ્ન કરે છે શા માટે ?
પિતા : બેટા,
અક્કલ બદામ ખાવાથી નથી આવતી,
ઠોકર ખાવાથી જ આવે છે.
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles