fbpx
Monday, January 20, 2025

છોકરો: તમારા ટાઈમમાં આવી સ્કીમ નહોતી ?😜😅😝😂🤪🤣

નવા શિક્ષક- બધા વિદ્યાર્થીઓ તમારા નામ અને
શોખનો પરિચય આપે છે,
પહેલો છોકરો : મારું નામ પંકજ છે અને
મારો શોખ મૂન જોવાનો છે,
બીજો છોકરો : મારું નામ અમિત છે અને
શોખ છે મૂન જોવાનો,
ત્રીજો છોકરો: મારું નામ પ્રમોદ છે અને
મારો શોખ છે મૂન જોવાનો,
બધા છોકરાઓએ પોતપોતાના નામ અલગ-અલગ
કહ્યું પણ શોખ એક જ હતો,
શિક્ષક: સારું બધા છોકરાઓને એક સરખો શોખ
હોય છે, હવે છોકરીનો વારો છે.
પહેલી છોકરી : હાય મારું નામ મૂન છે…
😜😅😝😂🤪🤣

સત્યના પ્રયોગોમાંથી..
પપ્પા : સારું ભણ, વ્યવસ્થિત ભણ,
મોટો થા, સુંદર, સુશીલ પત્ની મળશે !
છોકરો: તમારા ટાઈમમાં આવી સ્કીમ
નહોતી ?
મમ્મીએ એવો ધીબેટી કાઢ્યો,
એવો ધીબેટી કાઢ્યો કે ના પૂછો વાત…
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles