fbpx
Saturday, November 16, 2024

ટીચરે : સંજય તું કાલે કેમ ગેરહાજર હતો ?😜😅😝😂🤪🤣

લાંબા ને સીધા કાળા ભમ્મર વાળવાળી સુંદર તરૂણીએ
સૂર્યોદયના સમયે માથાબોળ નાહીને
ભીંજાયલા કેશની લટોમાં હાથ ફેરવીને
એના સુંદર નયનની આડે આવેલી રેશમી લટોને હટાવીને
એની લાંબી ડોકને હળવેથી ઝટકો આપે ત્યારે
જેટલું પાણી ઊડે……
એટલો વરસાદ કાલે અમારે ત્યાં
પડેલો
સામેવાળો મનમાં બબડયો, “આજથી પાણી મૂક્યું.
ગમે તે થાય પણ કોઈ દિવસ કોઈ કવિને પૂછવું નહીં કે
તમારે ત્યાં
મોસમનો પહેલો વરસાદ આવી ગયો કે નહીં?”
😜😅😝😂🤪🤣

ટીચરે સંજયને પૂછ્યું : સંજય તું કાલે કેમ
ગેરહાજર હતો ?
સંજયે કહ્યું : ટીચર !
ગઈ કાલે વરસાદ ખુબ પડતો હતો એટલે.
ટીચરે કહ્યું : સારું,
તો પછી આજે મોડો કેમ આવ્યો ?
સંજયે કહ્યું : ટીચર !
હું વરસાદ પડે તેની વાટ જોતો હતો.
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles