fbpx
Friday, November 15, 2024

મુસાફર : આજે લાગે છે કે બસમાં મુસાફરોના બદલે બધી જાતજાતનાં જાનવરો જ ભરી દીધાં છે !😜😅😝😂🤪🤣

મોનાબેન : શીલાબેન,
તમારા છોકરાએ આજે ફરીથી મારા ઘરની
બારીના કાચ તોડી નાખ્યા.
શીલાબેન : તમને ખબર જ છે ને બહેન,
કે એ થોડો તોફાની છે.
મોનાબેન : તોફાની છે
તો તમારા ઘરના કાચ કેમ નથી તોડતો ?
શીલાબેન : એટલો બધો તોફાની નથી.
😜😅😝😂🤪🤣

એક મુસાફર : આજે લાગે છે કે
બસમાં મુસાફરોના બદલે બધી જાત
જાતનાં જાનવરો જ ભરી દીધાં છે !
બીજો મુસાફર : ખરી વાત છે,
તમે આવ્યા એ પહેલા
એક ઘુવડની જ કમી હતી, અને
તમે આવી ગયા..
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles