fbpx
Friday, November 15, 2024

પત્ની : હાલરડું સંભળાવું તો પાડોશી કહે છે કે…😜😅😝😂🤪🤣

પત્ની : આ તમે જે બટાકા લાવ્યા એ
સાવ સડેલા છે,
રીંગણ પણ બગડેલા છે,
ટામેટા પણ સાવ ગળી ગયેલા છે,
તમે જે પણ વસ્તુ લાવો છો
એ આવી સડેલી-બગડેલી કેમ લાવો છો?
પત્ની : તને પણ લાવ્યો જ છું ને.
પછી બગડેલા રીંગણ, ટામેટા, બટાકા
રસોડામાંથી છુટ્ટા આવ્યા.
😜😅😝😂🤪🤣

પતિ : બીટ્ટુ ક્યારનો રડી રહ્યો છે,
તેને હાલરડું સંભળાવીને સુવડાવી
કેમ નથી દેતી?
પત્ની : હાલરડું સંભળાવું તો પાડોશી
કહે છે કે,
ભાભી આના કરતા તો બીટ્ટુને જ 
રડવા દો.
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles