પત્ની : આજે ફરીથી
ઈયળવાળા શાકભાજી
લઇ આવ્યા,
કેટલી વાર કહ્યું છે કે,
શાકભાજી પર ધ્યાન આપો,
શાકભાજીવાળી પર નહિ.
😜😅😝😂🤪🤣
પત્ની : સાંભળો, કામ કરતા સમયે
મને પપ્પી કરવાનું બંધ કરો.
એટલામાં કામવાળી બોલી :
શેઠાણીજી
એમને સારી રીતે સમજાવી દો,
હું તો બોલી બોલીને થાકી ગઈ છું.
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)