fbpx
Wednesday, January 22, 2025

ભર બપોરે એક ઘરમાં ઘુસેલા ચોરે સ્ત્રીને દોરડેથી બાંધી…😜😅😝😂🤪🤣

સવારે બ્રેકફાસ્ટ માં ચા-નાસ્તા સાથે Husband ને થોડી tablets
આપીને wife કહ્યુ :
“લો, ચા પી ને તરત આ પેરાસીટામોલ ગળી લ્યો.”
Husband: “કેમ? મને કાંઈ તાવ નથી આવ્યો”
Wife: “તો પછી ડાયજીન લઈ લો”
Husband: “અરે યાર, મને ગેસ ટ્રબલ પણ નથી”
Wife: “તો પછી પુદિનહરા તો લઇ જ લો એનાથી તમને સારું લાગશે”
Husband: “ઓ ડિયર, મારુ પેટ પણ ok જ છે”
Wife: તો છેવટે આ કોમ્બીફ્લેમ તો લેવી જ પડશે..
જો જો ને, એનાથી તમારા હાથ-પગ નો દુખાવો સાવ
ગાયબ જ થઈ જશે”
Husband: “ગાંડી, અચાનક કેમ મારી આટલી બધી કાળજી!
Thanx ડાર્લિંગ… પણ હું એકદમ ફિટ- ફ્રેશ ને energetic જ છું”
Wife: “વાહ બહું સરસ,
તો હવે એક પણ બહાના કાઢીયા વગર લો આ ઝાડું ને બધી
રૂમના જાળાં પાડી નાખો ને પછી ફટાફટ માળીયા માં ચડી જાવ.”
😜😅😝😂🤪🤣

ભર બપોરે એક ઘરમાં ઘુસેલા ચોરે સ્ત્રીને
દોરડેથી બાંધી પુરૂષને ચાકુ બતાવતા કહ્યું..
બધા દાગીના અને રૂપિયા મને આપી દે..
પુરૂષે રોતા રોતા ચોરને વિનંતી કરી..
ભાઈ તારે જોઈ એ લઈ જા પણ
આનું દોરડું ખોલી દે..
આ પાડોસીની પત્ની છે..
મારી હમણાં આવતી જ હશે..લોચા થશે..
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles