fbpx
Saturday, November 16, 2024

દર્દી : તમારી દવા લીધા પછી તાવ તો જતો રહ્યો, પણ જીવ ગભરાયા કરે છે…😜😅😝😂🤪🤣

પપ્પુ: ઓ ચોપડા અંકલ,
તમે ચેમિસ્ટ છો ને?
કાકા: હા બેટા…
પણ તે ચેમિસ્ટ નહીં,
કેમિસ્ટ(chemist) હોય છે.
ch ને “ચ” નહિ “ક” બોલાય…
પપ્પુ: ok, કોપડા અંકલ…
😜😅😝😂🤪🤣

ડોક્ટરઃ કેવુ લાગે છે?
દર્દી : તમારી દવા લીધા પછી સારું છે.
તાવ તો જતો રહ્યો,
પણ જીવ ગભરાયા કરે છે.
ડોક્ટરઃ ચિંતા ના કરો,
દાવા આપુ છુ, એ પણ જાતો રહેશે…
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles