30 દિવસ પછી કિધા વગર
ઘરથી ગાયબ થયેલો પતિ
ઘરે પાછો આવ્યો.
પત્ની- હું તો તમારા દુખમાં બિમાર
પડી ગઇ હતી. મરી જાત તો!!!
પતિ- તો હું વળી,
કંઇ સ્મશાનની ચાવી મારી સાથે
લઇ ગયો તો!!!
😜😅😝😂🤪🤣
જો તમારે દુનિયાનું સૌથી
મોટી યુદ્ધ જોવું હોય તો…
પોતાની પત્નીને કહો
ચાલ લાંબા વેકેશન પર જઇએ…
અને પછી તેની જોડે પેકિંગ કરાવો…
અને પછી બોલો- રહેવા દે મન નથી…
આવતા વર્ષે જઇશું!!!!
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)