એક પાગલખાના માં ડોક્ટરનું ઇન્ટરવ્યૂ લઈ રહેલા મહિલા પત્રકાર
શ્રીમતી Jalpaદેવી એ ડોક્ટર ને પ્રશ્ન કર્યો..
“તમને કેવી રીતે ખબર પડે કે કોણ માનસિક રોગી છે
અને કોણ નથી?? “
ડોકટર:- અમે એક વોશિંગ મશીન પાણીથી આખું ભરી દેવી અને
મરીજ ને એક ચમચીએક ગ્લાસ અનેએક ડોલ આપીને કહીએ કે
આ વોશિંગ મશીન ખાલી કરો..
મહિલા પત્રકાર જલ્પાદેવી :- અરે વાહ ખૂબ સરસ કીમિયો છે.
જે નોર્મલ વ્યક્તિ હશે એ ડોલ નો ઉપયોગ કરશે કારણ કે
એ ગ્લાસ અને ચમચી કરતા મોટી હોય છે..
ડોકટર:- જી નહીં નોર્મલ વ્યક્તિ મશીનમાં રહેલ ડ્રેન ના બટન ને
ઘુમાવીને મશીન ને ખાલી કરે છે… તમે 39 નંબર ના બેડ ઉપર
વ્યા જાવ એટલે તમારી સરખી તપાસ કરી શકીએ.
😂😂😂
વાંચતી વખતે તમે પણ ડોલ નો
વિચાર કર્યો હોય તો તમે બેડ નંબર 40 પર ગોઠવાઈ જાઓ…!!!
😜😅😝😂🤪🤣
શું તમે કદી વીસીઆર લાવીને રાતભર પીક્ચર
જોયું છે???
શું તમે ટીવી ચેનલના ગોળ બટનને દબાવીને
ચેનલ ચેન્જ કરી છે??
શું તમે કેસેટમાં પેન્સિલ નાખી તેને ફેરવી રિવર્સ
કરી છે??
જો ઉપરોક્ત તમામ સવાલનો જવાબ
“હા” હોય તો તમે…અત્યારે બુઢ્ઢા થઇ ગયો છો!!!!
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)