એક પાકિસ્તાની છોકરોને અમેરિકાની સ્કૂલમાં એડમિશન મળ્યું.
શિક્ષક- તારું નામ??
છોકરો- અહમદ.
શિક્ષક – હવે તું અમેરિકામાં છે આજથી તારું નામ જોન!
છોકરો ઘરે પહોંચ્યો
માં- પહેલો દિવસ કેવો રહ્યો અહમદ?
છોકરો- હવે હું અમેરિકામાં છું મને જોન કહીને બોલાવો.
મા-બાપે લગાવી બે થપ્પડ.
શરીર પર થપ્પડના નિશાન સાથે તે છોકરો બીજા દિવસે
સ્કૂલ પહોંચ્યો.
શિક્ષક- શું થયું જોન???
છોકરો- મારા અમેરિકન બનવાના 4 કલાકમાં જ
બે પાકિસ્તાનીઓએ મારા પર હુમલો કર્યો!!
😜😅😝😂🤪🤣
બકો નેપાળીથી : તું અમેરિકન છે ને!!
નેપાળી : ના, હું નેપાળનો છું.
બકો : ના બે…તું અમેરિકન જ છે!!!
નેપાળી : અરે ગજબ મજાક છે!
કહું છું નેપાળી છું!
બકો : ના…ના…તું અમેરિકન જ છે!
નેપાળી (ગુસ્સામાં) : હા,
જા અમેરિકન છું શું કરી લેશે!!
બકો : પણ તું લાગે તો નેપાળી જેવો છે!!
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)