એક વ્યક્તિની પત્નીનું અપહરણ થયું
અપહરણ કરનારાઓએ તેને ફોન કર્યો અને કહ્યું
“જો આજ રાત સુધીમાં પૈસા ના આપ્યા
તો તારી પત્નીને મારી દઇશું” પતિ ચૂપ રહ્યો.
બીજા દિવસે અપહરણકર્તાઓનો ફરી ફોન આવ્યો:
“આજ રાત સુધી પૈસા ના આપ્યા તો તમારી પત્નીના
ટુકડે ટુકડા કરી દઇશું” પતિ ચૂપ રહ્યો.
ત્રીજા દિવસે અપહરણકર્તાઓએ ફોન કર્યો:
“જો આજ રાત સુધી પૈસા ના આપ્યા તો તારી પત્નીને
કાલે સવારે સહી સલામત ઘરે મોકલી દઇશું!!”
પતિ: પૈસા બોલા કૂતરાઓ….ડરાવો છો કેમ???
😜😅😝😂🤪🤣
બજારમાં એક નવું ડિવાઇઝ આવ્યું છે
તે મગજના વિચારોને વાચા આપે છે
જેનું નામ છે… દારૂ…
જો કે આ સિવાય એક અન્ય પણ વસ્તુ છે
જે તમારી બોલતીને બંધ કરી શકે છે
જેનું નામ છે… બૈરુ
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)