fbpx
Sunday, November 17, 2024

બે મિત્રો વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થઈ ગઈ😜😅😝😂🤪🤣

આજે એક મિત્ર દૂરથી આવ્યો અને
વારે- વારે કહેવા લાગ્યો..
‘હું 100 રૂપિયાનું પેટ્રોલ બાળીને
આવ્યો છું’
પછી મેં પણ એને
2-4 લીંબુ શરબત બનાવીને
પીવડાવ્યું ત્યારે જઈને શાંત થયો તે..
😜😅😝😂🤪🤣

બે મિત્રો વચ્ચે
કોઈ મુદ્દે બોલાચાલી થઈ ગઈ.
એક મિત્રે બીજાને કહ્યું,
‘હું અહીં મારું અપમાન કરવા
નથી આવ્યો.’
બીજાએ કહ્યું,
‘તો તું સામાન્ય રીતે ક્યાં જા છો?’
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles