fbpx
Monday, November 18, 2024

Wife : તમારામાં જરાય મેનર્સ નથી😜😅😝😂🤪🤣

પત્નીનો ફોન આવ્યો..
હું મોલમાં છું
ધરે આવતા મારે વાર લાગશે…
તો તમે કપડાં ધોઈ નાખજો…
નહીં તો
હું આવીને ધોઈ નાખીશ..!!!!
હવે આમાં શું સમજવું ?
😜😅😝😂🤪🤣

Wife : તમારામાં જરાય મેનર્સ નથી.
હું ક્યારની બોલ બોલ કરું છુ ને
તમે બગાસા જ ખાધા કરો છો.
Husband : અરે,
હું બગાસા નથી ખાઇ રહ્યો…
બોલવાની કોશિશ કરી રહ્યો છું.
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles