પત્ની : તમે તો મારા માટે
બે હજારની નોટ જેવા છો.
પતિ: વાહ વાહ શું વાત છે..
પત્ની : કંકોડુ વાહ,
ના છૂટા કરવાનું મન થાય,
ના તો સંઘરી રાખવાનું..
😜😅😝😂🤪🤣
આજનું મહત્વનું જ્ઞાન
જયારે બૈરી ખીજાવાનું શરૂ કે
તરત એની સાથે સેલ્ફી લેવાનું
શરૂ કરો… તરત જ ઝગડો ભૂલી
સ્માઇલ કરવા લાગશે…!!
આજનું જ્ઞાન સમાપ્ત
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)