કંડકટર : બોલો બેન ટીકીટ કેટલી આપુ?
બેન : એક આખી ને એક અડધી.
કંડકટર : અડધી કોની?
બેન : અમારે આ અડધા મગજના છે,
એટલે એમની અડધી.
કંડકટર : તો પણ બે આખી જ લેવી પડશે.
બેન : એવુ કેમ?
કંડકટર : એ ભલે અડધા મગજના હોય
પણ તમે તો દોઢ ડાહ્યા છો ને?
😜😅😝😂🤪🤣
યમરાજ : “ચાલ ચંદુ ! હું તને લેવા આવ્યો છું.”
ચંદુ : “પણ મારી તો હજી ઉંમર’ય નથી થઈ
અને હું તો તંદુરસ્ત છું.”
યમરાજ : “તું મોબાઈલ લોક કર્યા વગર
ઘરે ભૂલી આવ્યો છે, અને
તારી પત્ની તારા મેસેજ વાંચી રહી છે.”
ચંદુ : “તો ચાલો, નીકળીએ.”
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)