દારૂ પીને ત્રણ મિત્રો વાતો કરતા હતા
પહેલો મિત્ર : ભાઇ,
બુલેટ લઇને લડ્ડાક જઇએ.
બીજો મિત્ર : હા યાર,
ચલ જઇએ.
ત્રીજો મિત્ર : અરે પણ આપણી જોડે તો
સાયકલ પણ નથી?
પહેલો મિત્ર : જોયું! મને ખબર હતી કે તું દારૂ
પી જ નથી રહ્યો ખાલી નમકીન ખાય છે.!!!
😜😅😝😂🤪🤣
એક દારૂડિયો આંખોનું દાન કરવા ગયો
કાઉન્ટર ક્લાર્ક- તમે કંઇ કહેવા માંગો છો?
દારૂડિયો- જેને પણ આ આંખો આપો
તેને કહેજો કે
મારી આંખો બે પેગ પછી જ ખુલે છે!!!
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)