fbpx
Thursday, October 24, 2024

ગણેશોત્સવના 10 દિવસ ભગવાન ગણેશના આ 108 નામનો જાપ કરો, જીવનની મુશ્કેલીઓ દૂર થશે

વૈદિક હિન્દુ પંચાગ અનુસાર ગણેશ ચતુર્થીનો ઉત્સવ શરૂ થઇ ગયો છે. ઘર-ઘરમાં ગણપતિ દાદાની આજથી જ 10 દિવસીય ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. આ સમયગાળા દરમિયાન ભક્તો દરરોજ ધાર્મિક વિધિ અને આસ્થા સાથે ગણેશની પૂજા-અર્ચના કરશે, મોદક અર્પણ કરે છે અને અનંતચતુર્દશીના દિવસે ભગવાન ગણેશનું વિસર્જન કરવામાં આવશે.

એવી માન્ચતા છે કે, જો કોઈ ભક્ત ગણેશોત્સવના આ 10 દિવસમાં ભગવાન ગજાનનની શ્રદ્ધા પૂજા કરે છે, તેના જીવનના તમામ દુ:ખ દૂર થઈ જાય છે અને સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. ગણેશ ઉત્સવ દરમિયાન જે વ્યક્તિ ભગવાન ગણેશના 108 નામનો જાપ કરે છે તેના જીવનમાં સમૃદ્ધિ આવે છે તેમજ ભગવાન ગણેશના અપાર આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ચાલો જાણીએ ભગવાન ગણેશના 108 નામ ક્યા-ક્યા છે…

ભગવાન ગણેશના 108 નામનો જાપ કરો

ઓમ ગણેશ્વરાય નમઃ
ઓમ ગણાધ્યક્ષાય નમઃ
ઓમ ગણરાધ્યાય નમઃ
ઓમ ગણપ્રિયાય નમઃ
ઓમ ગણનાથાય નમઃ
ઓમ ગણસ્વામિને નમઃ
ઓમ ગણેશાય નમઃ
ઓમ ગણનાયકાય નમઃ
ઓમ ગણમુરતયે નમઃ
ઓમ ગણપતયે નમઃ
ઓમ ગણાત્રાત્રે નમઃ
ઓમ ગણજયાય નમઃ
ઓમ ગણપાય નમઃ
ઓમ ગણક્રિડાય નમઃ
ઓમ ગણધિપાય નમઃ
ઓમ ગણજ્યેષ્ઠાય નમઃ
ઓમ ગણશ્રેષ્ઠાય નમઃ
ઓમ ગણપ્રેષ્ઠાય નમઃ
ઓમ ગણધિરાજાય નમઃ
ઓમ ગણરાજે નમઃ
ઓમ ગણગોપ્ત્રે નમઃ
ઓમ ગણાડ્ગય નમઃ
ઓમ ગણદેવતાય નમઃ
ઓમ ગણબંધવે નમઃ
ઓમ ગણસુહૃદે નમઃ
ઓમ ગણાધિશાય નમઃ
ઓમ ગણપ્રદાય નમઃ
ઓમ ગણપ્રિયસખાય નમઃ
ઓમ ગણપ્રિયસુહૃદે નમઃ
ઓમ ગણપ્રિયરતોનિત્યાય નમઃ
ઓમ ગણપ્રીતિવિવર્ધનાય નમઃ
ઓમ ગણમંડલમધ્યસ્થાય નમઃ
ઓમ ગણકેલિપરાયણાય નમઃ
ઓમ ગણાગ્રણ્યે નમઃ
ઓમ ગણેશાય નમઃ
ઓમ ગણગીતાય નમઃ
ઓમ ગણોચ્છ્રાય નમઃ
ઓમ ગણ્યાય નમઃ
ઓમ ગણહિતાય નમઃ
ઓમ ગર્જદગણસેનાય નમઃ
ઓમ ગણોદ્યતાય નમઃ
ઓમ ગણપ્રીતિપ્રમતનાય નમઃ
ઓમ ગણપ્રીત્યપ્રહારકાય નમઃ
ઓમ ગણનાર્હાય નમઃ
ઓમ ગણપ્રૌધાય નમઃ
ઓમ ગણભર્ત્રે નમઃ
ઓમ ગણપ્રભવે નમઃ
ઓમ ગણસેનાય નમઃ
ઓમ ગણચરાય નમઃ
ઓમ ગણપ્રજ્ઞાય નમઃ
ઓમ ગણૈકારાજે નમઃ
ઓમ ગણાગ્ર્યાય નમઃ
ઓમ ગણ્યામને નમઃ
ઓમ ગણપાલનતત્પરાય નમઃ
ઓમ ગણજિતે નમઃ
ઓમ ગણગર્ભસ્થાય નમઃ
ઓમ ગણપ્રવણમનસયે નમઃ
ઓમ ગણગર્વપરિહર્ત્રે નમઃ
ઓમ ગણાય નમઃ
ઓમ ગણનમસ્કૃતે નમઃ
ઓમ ગણાર્ચિતાંધ્રિયુગલાય નમઃ
ઓમ ગણરક્ષણકૃતે નમઃ
ઓમ ગણધ્યાતાય નમઃ
ઓમ ગણગુરવે નમઃ
ઓમ ગણગણપરિત્રાતે નમઃ
ઓમ ગણાદિહરણોદરાય નમઃ
ઓમ ગણસેતવે નમઃ
ઓમ ગણનાથાય નમઃ
ઓમ ગણકેતવે નમઃ
ઓમ ગણાગ્રગાય નમઃ
ઓમ ગણહેતવે નમઃ
ઓમ ગણગ્રાહિણે નમઃ
ઓમ ગણનુગ્રહકારકાય નમઃ
ઓમ ગણગણાનુગ્રહભુવે નમઃ
ઓમ ગણગણવરપ્રદાય નમઃ
ઓમ ગણસ્તુતાય નમઃ
ઓમ ગણપ્રાણાય નમઃ
ઓમ ગણસર્વસ્વદાયકાય નમઃ
ઓમ ગણવલ્લભમૂર્તયે નમઃ
ઓમ ગણભૂતાય નમઃ
ઓમ ગણેષ્ઠદાય નમઃ
ઓમ ગણસૌખ્યપ્રદાય નમઃ
ઓમ ગણદુઃખપ્રણાશનાય નમઃ
ઓમ ગણપ્રથિતનાગ્મે નમઃ
ઓમ ગણાભિષ્ટકારાય નમઃ
ઓમ ગણમાન્યાય નમઃ
ઓમ ગણાખ્યાતાય નમઃ
ઓમ ગણવિતાય નમઃ
ઓમ ગણોત્કટાય નમઃ
ઓમ ગણપાલાય નમઃ
ઓમ ગણવરાય નમઃ
ઓમ ગણગૌરવદાય નમઃ
ઓમ ગંગાર્જિતસંતુષ્ટાય નમઃ
ઓમ ગણસ્વચ્છન્દાય નમઃ
ઓમ ગણરાજાય નમઃ
ઓમ ગણશ્રીદાય નમઃ
ઓમ ગણભીતિહરાય નમઃ
ઓમ ગાનમૂર્ધાભિષિક્તાય નમઃ
ઓમ ગણસૈન્યપુરઃસરાય નમઃ
ઓમ ગુણાતીતાય નમઃ
ઓમ ગુણમયાય નમઃ
ઓમ ગુણત્રયવિભાગકૃતે નમઃ
ઓમ ગુણાય નમઃ
ઓમ ગુણકૃતીધરાય નમઃ
ઓમ ગુણશાલિને નમઃ
ઓમ ગુણપ્રિયાય નમઃ

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles