છઠ્ઠામાં ભણતો ત્યારે મથુર ને
ચોક વડે ભેંસ પર કંઈક લખતો જોઈ,
આખું ઘર ગોટે ચડી ગયેલું,
અને એને માંડ તબેલા બહાર કાઢ્યો..
ભાંડો તો પછી ફુટ્યો, કે
માસ્તરે આખા ક્લાસ ને
ભેંસ પર નિબંધ લખવા જણાવેલું.
😜😅😝😂🤪🤣
બાપુજી છેલ્લી ઘડીમાં કાંઈ
બોલ્યા??
ના રે ના
બા છેલ્લે સુધી પાસે જ બેઠા’તા
”એમને મોકો જ ના મળ્યો
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)