fbpx
Friday, October 25, 2024

ભિખારીઃ બહેન, ઘરમાં તમારી આઠ આના જેટલી કિંમત પણ નથી…😜😅😝😂🤪🤣

વિજયના ઘરે ડાકુઓએ ધાડ પાડી.
જયારે બધો સામાન ટ્રકમાં નાખતા હતા
ત્યારે વિજય એક ટ્રક તરફ ઈશારો
કરીને કહ્યું કે ભાઈ આ પણ લઇ જાવ.
ડાકુ(મજાકના સ્વરમાં) : શું
આ ટ્રક માં તારી પત્ની બેઠી છે ?
વિજય : ના, ના,
એ તો ગોદરેજના કબાટમાં ગઈ,
આમાં તો મારી સાસું બેઠી છે…!!!
😜😅😝😂🤪🤣

ભિખારીઃ બહેન,
એક આઠ આના આલોને !
સ્ત્રીઃ અત્યારે, શેઠ ઘરમાં નથી.
ભિખારીઃ બહેન,
ઘરમાં તમારી આઠ આના
જેટલી કિંમત પણ નથી…
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles