fbpx
Saturday, October 26, 2024

વાળંદ : ફાવશે ? જો ક્યાંક અસ્ત્રો લાગી ન જાય, તને !😜😅😝😂🤪🤣

હું આ ગ્રુપ છોડૂ છું.
શક્ય હશે તો ફરી ક્યારેક ભવિષ્યમાં કંપની આપવા આવીશ,
પણ અત્યારે એડજેસ્ટ કરવામાં મને ખૂબ જ ત્રાસ થઈ રહ્યો છે.
એક તો અહીંયા વાદવિવાદ કે સલાહ સૂચન કે
કોઈ વાતચીત પણ નથી.
તેથી ઈચ્છા વિરુધ વધારે સમય રોકાવવાનો કોઈ અર્થ નથી.
મારો નંબર તમારા બધાની પાસે તો છે જ.
જાણતા અજાણતા કોઈને મારા વર્તનથી દુખ થયું હોય
તો માફ કરશો.
આપ સૌને મારી શુભેચ્છા.
આવી ચીઠ્ઠી લખીને
એક દારૂડિયો વ્યસનમુક્તિ કેંદ્રમાંથી ભાગી ગયો.
તમને શું લાગ્યું…
😜😅😝😂🤪🤣

વાળંદની દુકાનમાં એનો દીકરો
આવ્યો હતો.
ગ્રાહક વધ્યા એટલે દીકરાએ
પૂછ્યું : હું હજામત કરતો થાઉં ?
ખચકાટ સાથે વાળંદ : ફાવશે ?
જો ક્યાંક અસ્ત્રો લાગી ન જાય,
તને !
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles