fbpx
Monday, October 28, 2024

ટપ્પુ : “હું તો ખુશ કેટલું ધ્યાન રાખે છે ટીના મારું..” આ તો એક દિવસ મેં…😜😅😝😂🤪🤣

એક ભાઈ બીચારો આવા ધોમ તડકામાં
અગાસી ઉપર કપડાં સુકવતો હતો..
મે કીધું “ભાઈ લગન થઈ ગયાં?”
બીચારો બોલ્યો
“ભાઈ કોઇની મા આવા તડકામાં
દીકરાને કપડાં સુકવવા મોકલે ???”
પછી મને થયું,
કોણ આવી પારકી પંચાતમાં પડે ?
મારે હજી વાસણ પોતાંય બાકી છે…!! 
😜😅😝😂🤪🤣

સવારમાં ટીના મારાંથી વહેલી ઊઠે,
ઉઠીને એની ચાદર અને ગોદડું મને ઓઢાડી દે;
“હું તો ખુશ કેટલું ધ્યાન રાખે છે ટીના મારું..”
આ તો એક દિવસ મેં એની બહેનપણી સાથે
ફોન પર વાત કરતા સાંભળી ત્યારે
ખબર પડી
“સવારે ઊઠીને ગોદડાં સંકેલવાની કેટલી
આળસ આવે? હું તો ટપ્પુ ને જ ઓઢાડી દઉં
એટલે એ જ સંકેલી લે”
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles