ઇન્ટરવ્યૂ લેનાર : તમે આજે લખપતિ બન્યા
તેની સફળતાનો શ્રેય તમે કોને આપશો?
મગન : હું મારી સફળતાનો સંપૂર્ણ શ્રેય
મારી પત્નીને આપીશ.
ઇન્ટરવ્યૂ લેનાર : વાહ! ધન્ય છે એ સ્ત્રીને,
સર તમે પહેલા શું હતા?
લખપતી મગન : પહેલા હું કરોડપતિ હતો.
😜😅😝😂🤪🤣
એક બ્રિટિશ બારમાં અરેન્જ મેરેજ વિશે
ચાલી રહેલી ચર્ચા :
અંગ્રેજી માણસ ભારતીય માણસને : તમે
એક સ્ત્રીને ઓળખ્યા વગર તેની સાથે લગ્ન
કેવી રીતે કરી શકો?
ભારતીય માણસ : એક સ્ત્રીને ઓળખ્યા પછી
તમે એની સાથે લગ્ન કેવી રીતે કરી શકો?
અંગ્રેજ માણસ હજુ વિચારી રહ્યો છે.
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)