Thursday, April 3, 2025

પતિ પત્ની લગ્ન માં જતા હતા ત્યારે રસ્તામાં…😜😅😝😂🤪🤣

એક હૉટેલમાં એક ઉદાસ માણસ આવ્યો અને
ટેબલ પાસે જઈને બેસી ગયો.
જયારે વેઈટર ઑડર લેવા તેની પાસે ગયો
ત્યારે તેણે કહ્યું : બે બળેલી રોટલી,
એક દિવસનું વાસી શાક અને
એક પ્યાલો ટાઢી ચા લઈ આવ.
આશ્ચાર્યચકિત વેઈટરે પૂછ્યું : સાહેબ, ખરેખર ?
હા, લઈ આવ. તને કીધું ને, ઘરાકે ગુસ્સે થતાં કહ્યું.
વેઈટરે આશ્ચાર્ય પામતો ચાલતો થયો અને
થોડીવાર પછી મંગાવેલી વાનગીઓ લઈ આવ્યો.
તેણે ટેબલ ઉપર સામાન મૂકીને પૂછ્યું, સાહેબ,
બીજું કાંઈ ?
હા, હવે મારી સામે બેસીને બડબડાટ શરૂ કરી દે !
એટલે મને ઘર જેવું લાગે…!
😜😅😝😂🤪🤣

પતિ પત્ની લગ્ન માં જતા હતા ત્યારે રસ્તામાં કારનું
ટાયર પંક્ચર થયું.
પતિ ટાયર બદલવા તૈયારી કરતો હતો
અને પત્નીએ કચકચ શરૂ કરી.
હવા નો’તી પુરી ? ટાયર જુનુ છે ?
સ્પેર વ્હીલ તો બરાબર છે ને ?
ત્યાં એક બાઈક સવાર આવી ને કહ્યું : કંઈ મદદ કરૂં ???
પતિ : આને વાતો કરાવ તો હું ટાયર બદલાવી લઉ…
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles