પોસ્ટમેને ડોરબેલ વગાડ્યો
તો અંદરથી એક ટાબરીયું
મોંમાં સિગારેટ અને હાથમાં
વ્હિસ્કીનો ગ્લાસ
લઈને બહાર આવ્યું. . .
પોસ્ટમેન: બેટા, પપ્પા ઘરે છે? . .
ટાબરીયું: મને જોઇને તમને શું લાગે છે?
😜😅😝😂🤪🤣
એકવાર ચંબલ નાં ડાકુઓ એ કવિ સંમેલન યોજાયું…
ડાકુઓને બહુ મજા આવી
કવિઓને સોનાનાં ઘરેણાં અને
બહુ બધા રૂપિયા આપી રવાના કર્યા..
થોડે આગળ જતાં કવિઓ ને ડાકુઓએ લૂંટી લીધા..
ડાકુઓ કીધું કે:- ભેટ આપવી અમારી ફરજ છે
અને લૂંટવું એ અમારો ધંધો છે.
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)