પપ્પુ ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસ સ્ટેશન
પહોચ્યો, હવાલદાર : શું થયું ?
પપ્પુ : પત્નીએ માર્યો.
હવાલદાર : કેમ?
પપ્પુ : એની મમ્મી પપ્પા અમારા ઘેર
આવ્યા, તો તેણે મને કહ્યું કે,
બહારથી તેમના માટે કાંઈ લઇ આવો.
હવાલદાર : તો?
પપ્પુ : હું ટેક્સી લઇ આવ્યો.
😜😅😝😂🤪🤣

એક દિવસ હિન્દીના શિક્ષકે
પોતાના ક્લાસમાં પપ્પુને એક પ્રશ્ન પૂછ્યો.
શિક્ષક(પપ્પુને) : પુરુષ અને સ્ત્રીના
સ્વભાવમાં શું ફરક હોય છે?
પપ્પુ(થોડી વાર વિચારીને પછી) : પુરુષ બટાકા
જેવા હોય છે,
જે કોઈ પણ શાક સાથે એડજસ્ટ થઇ જાય છે.
પરંતુ સ્ત્રીઓ ભીંડા જેવી હોય છે,
જે એકલા શેકાવાનું પસંદ કરે છે.
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)