fbpx
Thursday, October 24, 2024

દાદીમાને ગીતા વાંચતા જોઈને પૌત્રે માતાને પૂછ્યું…😜😅😝😂🤪🤣

મોટો પૌત્ર : દાદી,
તમે ક્યાં ક્યાં ફર્યા છો.
દાદી : આખું હિન્દુસ્તાન
પૌત્ર : તો હવે ક્યાં ફરશો?
નાનો પૌત્ર : હવે કબ્રસ્તાન.
😜😅😝😂🤪🤣

દાદીમાને ગીતા વાંચતા જોઈને
પૌત્રે માતાને પૂછ્યું,
મમ્મી,
દાદી કઈ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે?
માં : દીકરા,
તે ફાઇનલ યરની તૈયારી કરી રહ્યા છે.
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles