લગ્નની ચોથી એનિવર્સરી પર,
પતિ : આજે કાંઈ નવું કરીએ.
પત્ની : આજે કોઈ ફિલ્મ જોવા જઈએ.
પતિ : કઈ?
પત્ની : કોઈ હોરર ફિલ્મ જોવા જઈએ.
પતિ : તેના માટે બહાર જવાની જરૂર નથી.
આપણા
લગ્નની સીડી લગાવીને જોઈ લઈએ.
પતિના પગમાં પાટા આવી ગયા.
😜😅😝😂🤪🤣
રોહિત કોલેજમાંથી જલ્દી ઘરે આવી ગયો.
માં : શું થયું દીકરા,
આજે જલ્દી ઘરે આવી ગયો.
રોહિત : મેં બૂટથી એક માખી ઉડાડી તો
મેડમે મને ભગાડી દીધો.
માં : શું? એક માખી ઉડાડવા પર
કોલેજમાંથી ભગાડી દીધો.
રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)