ઘણા મોટા બોર્ડ ઉપર
સુંદર છોકરીનો મીક્ષર સાથે ફોટો હતો,
અને લખ્યું હતું, “એક્ષચેન્જ ઓફર”
પતી ઘણી વાર સુધી
તે બોર્ડને ધ્યાનથી જોઈ રહ્યો હતો.
તે જોઇને પત્ની ખુબ જ નમ્રતાપૂર્વક
બોલી : ઘરે ચાલો.
ઓફર માત્ર મિક્ષર ઉપર છે.
😅😝😂😜🤣🤪
જુવો ભાઈ,
પત્નીને તમે ઘર ગૃહસ્થીથી લઈને
બાળકો સહીત બધું જ
સંભાળવાનું કહી શકો છો માત્ર
‘જીભ’
સાંભળવાનું નહિ કહેતા.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)