પતિ દારૂ પીને ઘરે મોડેથી પહોંચ્યો.
પત્ની ઝાડુ લઈને સામે જ ઉભી હતી.
પતિ : અરે તું કેટલું કામ કરીશ?
આ ઝાડુ મને આપી દે,
જોને કેટલી રાત થઇ ગઈ છે,
તારે સૂવું નથી કે શું?
તું પોતાનું જરા પણ ધ્યાન નથી રાખતી.
આ સાંભળીને
બિચારી પત્નીની આંખોમાં આંસુ આવી ગયા.
😅😝😂😜🤣🤪
પતિના જન્મ દિવસ પર,
પત્ની : તમને શું ગીફ્ટ આપું?
પતિ : તું મને ઈજ્જત આપે, અને
મારું કહ્યું માને એટલું જ ઘણું છે.😅😝😂😜🤣
પત્ની : ના,
હું તો તમને ગીફ્ટ જ આપીશ.
😅😝😂😜🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)