આજે શારદીય નવરાત્રીનો બીજો દિવસ છે. આજે નવદૂર્ગાના બીજા સ્વરુપ બ્રહ્મચારિણી માતાજીની પૂજા થાય છે. બ્રહ્મચારિણી માતાજીની પૂજા કરવાથી સાધકની દરેક ઈચ્છા પૂરી થાય છે. આ સાથે જ બળ, બુદ્ધિ, વિદ્યા અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આજે મા બ્રહ્મચારિણીની પૂજા પછી આ આરતીના પાઠ જરુરથી કરવા જોઈએ.
માતા બ્રહ્મચારિણી આરતી
જય અંબે બ્રહ્માચારિણી માતા, જય ચતુરાનન પ્રિય સુખ દાતા
બ્રહ્માજી કે મન ભાતી હો, જ્ઞાન સભી કો સિખલાતી હો
બ્રહ્મા મંત્ર હે જાપ તુમ્હારા, જિસકો જપે સકલ સંસારા
જય ગાયત્રી વેદ કી માતા, જો મન નિસ દિન તુમ્હે ધ્યાતા
કમી કોઈ રહને ન પાએ, કોઈભી દુખ સહને ન પાએ
ઉસકી વિરતિ રહે ઠિકાને, જો તેરી મહિમા કો જાને
રુદ્રાક્ષકી માલા લે કર જપે જો મંત્ર શ્રદ્ધા દે કર
આલસ છોડ કરે ગુણગાના મા તુમ ઉસકો સુખ પહુંચાના
બ્રહ્મચારિણી તેરો નામ પૂર્ણ કરો સબ મેરે કામ
ભક્ત તેરે ચરણો કા પૂજારી રખના લાજ મેરી મહતારી
મા બ્રહ્મચારિણીના મંત્રો:
या देवी सविभेतेषु मां ब्रह्मचाररणी रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।
दधाना कर मद्माभ्याम अक्षमाला कमण्डलू। देवी प्रसीदतु मयि ब्रह्मचाररण्यिुत्तमा।।
ब्रह्मचारयितुम शीलम यस्या सा ब्रह्मचाररणी. सच्चीदानन्द सुशीला च विश्वरूपा नमोस्तुते.
ओम देवी ब्रह्मचाररण्यै नमः॥
तपश्चाररणी त्वंदह तापत्रय निवारणीम्। ब्रह्मरूपधरा ब्रह्मचाररणी प्रणमाम्यहम्॥
शंकरर्प्रया त्वंदह भुक्ति-मुक्ति दायिनी। शान्तिदा ज्ञानदा ब्रह्मचारिणीप्रणमाम्यहम.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)