મારાથી શરૂઆતથી જ
ટાઇપ કરવામાં ભૂલો થતી.
પણ આજે મારાથી
સૌથી મોટી ભૂલ થઈ ગઈ.
પત્નીને મેસેજમાં પ્રિયતમાની જગ્યાએ
પ્રેતાત્મા લખીને મોકલી દીધું.
સવારથી ભૂખ્યો છું…
ચા પીવા પણ નથી મળી…
😅😝😂😜🤣🤪
પતિ છોડના કુંડામા પાણી છાંટી રહ્યો હતો,
ત્યારે તેની પત્ની આવી
પત્ની : મને તમારા મોબાઈલમાં કંઈક મળ્યું છે…
છોડને પાણી આપ્યા પછી પણ
પતિ ક્યાંય દેખાયો નઈ…
અંદર આવો, કંઈક વાત કરવી છે,
આજે આખા બે દિવસ થઈ ગયા,
પતિ પાણીની પાઈપ પર લટક્યો છે,
અંદર આવવા તૈયાર નથી…
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)