પીન્ટુ (ફોન પર) : હલો મમ્મી,
એક સારા સમાચાર છે.
અમે બે માંથી ત્રણ થઈ ગયા છીએ.
મમ્મી : ખુબ ખુબ અભિનંદન દીકરા.
શું થયું દીકરો કે દીકરી?
પીન્ટુ : દીકરો કે દીકરી નથી થયા મમ્મી.
મેં બીજા લગ્ન કરી લીધા છે.
😅😝😂😜🤣🤪
છગન : અરે મગન, આજે સવારે
એક બિલાડી મારો રસ્તો કાપી ગઈ.
મગન : પછી શું થયું?
છગન : આગળ જતાં તે બિલાડીનો
અકસ્માત થયો, બીચારી મારી સાથે
પંગો લેવાની થઈ હતી.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)