fbpx
Saturday, October 26, 2024

જીવનમાં સુખ-સમૃદ્ધિ મેળવવા નવરાત્રીના શુભ દિવસોમાં દુર્ગા ચાલીસાનો પાઠ કરો.

નવરાત્રીના પાવન દિવસો ચાલી રહ્યા છે. કહેવાય છે કે નવરાત્રીના પવિત્ર દિવસો દરમિયાન માતાજીની જેટલી બને તેટલી ઉપાસના કરવી જોઈએ. આ દિવસોમાં દુર્ગા ચાલીસાના પાઠ તો અવશ્ય કરવા જોઈએ. દુર્ગા ચાલીસામાં સરળ ભાષામાં મા દુર્ગાના ગુણગાન ગાવામાં આવ્યા છે. દુર્ગા ચાલીસામાં દેવીની શક્તિઓના વખાણ કરવામાં આવ્યા છે.

આ ચાલીસાના પાઠ કરવાથી મનમાંથી ભય દૂર થઈ જાય છે અને ઘરમાં સકારાત્મકતાનું વાતારણ રહે છે.

શ્રી દુર્ગા ચાલીસા ગુજરાતીમાં

નમો નમો દુર્ગે સુખ કરની
નમો નમો અંબે દુખ હરની

નિરાકાર હે જ્યોતિ તુમ્હારી
તિહું લોક ફેલી ઉજિયારી

શશિ લલાટ મુખ મહાવિશાલા
નેત્ર લાલ ભૃકુટિ વિકરાલા

રુપ માતૃ કો અધિક સુહાવે
દરશ કરત જન અતિ સુખ પાવે

તુમ સંસાર શક્તિ લય કીના
પાલન હેતુ અન્ન ધન દીના

અન્નપૂર્ણા હુઈ જગ પાલા
તુમ હી આદિ સુન્દરી બાલા

પ્રલયકાલ સબ નાશન હારી
તુમ ગૌરી શિવશંકર પ્યારી

શિવ યોગી તુમ્હરે ગુણ ગાવે
બ્રહ્મા વિષ્ણુ તુમ્હે નિત ધ્યાવેં

રુપ સરસ્વતી કો તુમ ધારા
દે સુબુદ્ધિ ઋષિ મુનિન ઉબારા

ધરા રુપ નરસિંહ કો અંબા
પ્રકટ હુઈ ફાડકર ખમ્બા

લક્ષ્‍મી રુપ ધરો જગ માહીં
શ્રી નારાયણ અંગ સમાહીં

ક્ષીરસિન્ધુ મેં કરત વિલાસા
દયાસિન્ધુ દીજૈ મન આસા

હિંગલાજ મેં તુમ્હીં ભવાની
મહિમા અમિત ન જાત બખાની

માતંગી ધૂમાવતી માતા
ભુવનેશ્વરી બગલા સુખદાતા

શ્રી ભૈરવ તારા જગ તારિણિ
છિન્ન ભાલ ભવ દુખ નિવારિણિ

કેહરી વાહન સોહ ભવાની
લાંગુર વીર ચલત અગવાની

કર મેં ખપ્પર ખડગ વિરાજે
જાકો દેખ કાલ ડર ભાજે

સોહે અસ્ત્ર ઓર ત્રિશૂલા
જાતે ઉઠત શત્રુ હિય શૂલા

નગરકોટ મે તુમ્હી વિરાજત
તિહું લોક મેં ડંકા બાજત

શુમ્ભ નિશુમ્ભ દાનવ તુમ મારે
રક્તબીજ શંખન સંહારે

મહિષાસુર નૃપ અતિ અભિમાની
જેહિ અધ ભાર મહી અકુલાની

રુપ કરાલ કાલિકા ધારા
સેન સહિત તુમ તિહિ સંહારા

પરી ગાઢ સન્તન પર જબ જબ
ભઈ સહાય માતુ તુમ તબ તબ

અમરપુરી અરુ બાસવ લોકા
તવ મહિમા સબ રહે અશોકા

જ્વાલા મેં હે જ્યોતિ તુમ્હારી
તુમ્હે સદા પૂજે નર નારી

પ્રેમ ભક્તિ સે જો યશ ગાવે
દુખ દારિદ્રય નિકટ નહીં આવે

ધ્યાવે તુમ્હેં જો નર મન લાઈ
જન્મ-મરણ તાકો છૂટિ જાઈ

જોગી સુર મુનિ કહત પુકારી
યોગ ન હો બિન શક્તિ તુમ્હારી

શંકર આચારજ તપ કીનો
કામ અરુ ક્રોધ જીતી સબ લીનો

નિશિદિન ધ્યાન ધરો શંકર કો
કાહુ કાલ નહીં સુમિરો તુમકો

શક્તિ રુપ કો મરમ ન પાયો
શક્તિ ગઇ તબ મન પછતાયો

શરણાગત હુઈ કીર્તિ બખાની
જય જય જય જગદમ્બા ભવાની

ભઇ પ્રસન્ન આદિ જગદમ્બા
દઇ શક્તિ નહીં કીન વિલમ્બા

મોકો માતુ કષ્ટ અતિ ઘેરો
તુમ બિન કોન હરે દુખ મેરો

આશા તૃષ્ણા નિપટ સતાવેં
મોહ મદાદિક સબ વિનશાવેં

શત્રુ નાશ કીજૈ મહારાની
સુમિરૌ ઈકચિત તુમ્હે ભવાની

કરો કૃપા હે માતૃ દયાલા
ઋદ્ધિ સિદ્ધિ દે કરહુ નિહાલા

જબ લગિ જિઉં દયા ફલ પાઉં
તુમ્હરો યશ મેં સદા સુનાઉં

દુર્ગા ચાલિસા જો નિત ગાવે
સબ સુખ ભોગ પરમ પદ પાવૈ

દેવિદાસ શરણ નિજ જાની
કરહુ કૃપા જગદમ્બ ભવાની

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles