એક છોકરી હતી.
ઘણું એટીટ્યુડ દેખાડતી હતી અને
કહેતી હતી,
હું તો એવા છોકરા સાથે લગ્ન કરીશ
જેની પાસે ઔડી કાર હોય.
આજે તે,
ઘણા સમય પછી પોતાના પતિની
બાઈકની ટાંકીમાં ફૂંક મારતી જોવા મળી.
કસમથી મને રડવું આવી ગયું.
😅😝😂😜🤣🤪
છોકરો : ચલતી હે ક્યા 9 સે 12?
છોકરી : હા, ચાલ.
છોકરો : ક્યાં?
છોકરી : પ્રિન્સિપાલ પાસે.
છોકરો : લે હવે પોતાની બહેન સાથે
મજાક પણ ના કરી શકું?
છોકરી : અરે નહીં ગાંડા,
રજા માંગવા માટે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)