fbpx
Thursday, January 9, 2025

મોન્ટુ : યાર, માથામાં ખૂબ દુ:ખાવો થાય છે…😅😝😂😜🤣🤪

દર્દી : ડોક્ટર, તમે માથાનો દુઃખાવો,
શરીર અને સાંધાનો દુઃખાવો
સંપૂર્ણપણે દૂર કરી દીધો છે,
હવે ફક્ત એક સમસ્યા રહી ગયા છે,
કે મને પરસેવો નથી આવતો.
ડોક્ટર : ચિંતા ના કરો,
મારું બિલ જોઈને
તમારી એ સમસ્યા પણ દૂર થઈ જશે.
😅😝😂😜🤣🤪

મોન્ટુ : યાર, માથામાં ખૂબ દુ:ખાવો થાય છે.
પપ્પુ : જો માથાનો દુ:ખાવો થતો હોય તો
ગર્લફ્રેન્ડ સાથે થોડો સમય ચોક્કસ વાત
કરવી જોઈએ.
મોન્ટુ : કેમ?
પપ્પુ : તું એ સાંભળ્યું નથી કે ઝેર-ઝેરને મારે છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles