એક લગ્નમાં બે મહિલાઓ
એક બીજાની ખુબ જ કાળજી રાખી રહી હતી,
જો એક બેસતી તો
બીજી ખુરશીને સાફ કરી દેતી હતી,
જો બીજી બેસતી તો
પહેલા વાળી ખુરશી સાફ કરી દેતી હતી,
પછી ખબર પડી કે
તે બન્ને મહિલાઓ દેરાણી જેઠાણી હતી, અને
એક બીજાની સાડી પહેરીને લગ્નમાં આવી હતી.
😅😝😂😜🤣🤪
એક રાતે પત્ની પોતાના પતિ સાથે
મારપીટ કરી રહી હતી.
ઘરવાળાઓએ પૂછ્યું,
‘કેમ મારી રહી છો તે બિચારાને?’
પત્ની : તે મને તેના વશમાં કરવા માંગે છે,
તેણે મારી આંખો સામે
મારી ચા માં તાવીજ નાખ્યું છે.
પતી : તે તાવીજ નથી,
ટી બેગ છે અભણ બાઈ.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)