ટપ્પુ અને બીનાના લગ્ન હતા, તો પપ્પુ
તેમના માટે ગિફ્ટ ખરીદવા દુકાને ગયેલો.
પપ્પુ : મને એક સરસ પિક્ચર ફ્રેમ જોઈએ છે.
દુકાનદાર : સર,
કોને ગિફ્ટ આપવાનું છે?
પપ્પુ : મારા મિત્રના લગ્ન છે,
તો એને ગીફ્ટમાં આપવા માટે.
દુકાનદાર : આ લો સર,
વાવાઝોડાનું સરસ પિક્ચર છે.
ગીફ્ટ આપવા માટે બેસ્ટ છે.
😅😝😂😜🤣🤪
સમજદાર પત્ની એ જ હોય છે,
જે પતિ પાસે ખર્ચો કરાવીને
તેની હાલત એવી કરી દે કે,
તે બીજી સ્ત્રી વિશે વિચારવાનું જ
બંધ કરી દે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)