fbpx
Friday, December 27, 2024

ગુરુવારે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા તેમની પૂજા કર્યા પછી આટલું કરો

અઠવાડિયાના દરેક વાર કોઈના કોઈ દેવી-દેવતાઓ માટે ખાસ હોય છે. આવીજ રીતે ગુરુવારે ભગવાન વિષ્ણુનો પ્રિય વાર છે. ભગનાવ વિષ્ણુના ભક્તો આ વારે તેમને પ્રશન્ન કરવા માટે વ્રત રાખે છે, તેમની ખાસ પૂજા કરે છે. ભગવાન વિષ્ણુ આ વૃષ્ટિના પાલનહાર છે. ધાર્મિક માન્યતા મુજબ ભગવાન વિષ્ણુને કેળનો છોડ ખુબ પ્રિય છે.

એવું કહેવાય છે કે કેળના છોડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. માન્યતા એવી પણ છે કે જો ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે તો લગ્નમાં આવી રહેલા અવરોધો દૂર થાય છે અને તેમની કૃપા બની રહી છે. જો તમે ગુરુવારે ભગવાનની પૂજા કરી રહ્યા છો તો તેમની આ આરતી જરૂર કરશો.

ભગવાન વિષ્ણુની આરતી

ૐ જય જગદીશ હરે, સ્વામી જય જય જગદીશ હરે,
ભક્તજનો કે સંકટ, દાસજનોં કે સંકટ ક્ષણમેં દૂર કરે..
ૐ જય જગદીશ હરે….
જો ધ્યાવે ફલ પાવે, દુઃખ બીનસે મનકા
સુખ સંપત્તિ ઘર આવે, કષ્ટ મિટે તનકા…
ૐ જય જગદીશ હરે.
માત પિતા તુમ મેરે શરણ ગ્રહુ કીસકી.સ્વામી શરણ,
તુમ બીન ઔર ન દૂજા આસ કરૂ કીસકી
ૐ જય જગદીશ હરે..
તુમ પૂરણ પરમાત્મા, તુમ અંતરયામી.
પરબ્રહ્મ પરમેશ્વર, તુમ સબકે સ્વામી….
ૐ જય જગદીશ હરે…
તુમ કરૂણા કે સાગર, તુમ પાલનકર્તા
મેં મૂરખ ખલ કામી, મેં સેવક તુમ સ્વામી, કૃપા કરો ભરતા.
ૐ જય જગદીશ હરે…
તુમ હો એક અગોચર, સબકે પ્રાણપતિ
કિસ વિધ મિલું દયામય, તુમ કો મૈ કુમતિ…
ૐ જય જગદીશ હરે.
દીનબંધુ દુઃખ હરતા, ઠાકુર તુમ મેરે
અપને હાથ ઉઠાઓ,
અપને શરણ બિઠાઓ, દ્વાર ખડા તેરે…
ૐ જય જગદીશ હરે .
વિષય વિકાર મિટાવો, પાપ હરો દેવા.સ્વામી પાપ…
શ્રદ્ધા ભકિત બઢાવો, સંતનકી સેવા…
ૐ જય જગદીશ હરે…
તનમન ધન સબ કુછ હૈ તેરા, સ્વામી સબ કુછ હૈ તેરા..
તેરા તુજકો અર્પણ, કયા લાગે મેરા….
ૐ જય જગદીશ હરે..
પરબ્રહ્મ કી આરતી જે કોઈ ગાવે, સ્વામી જે ભાવે ગાયે,
કહેત શીવાનંદ સ્વામી,જપત હરીહર સ્વામી,મન વાંછીત ફલ પાવે…
ૐ જય જગદીશ હરે…

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles