પત્નીની શંકા દૂર કરવા પતિએ પૂજા-પાઠ
કરવાનું શરૂ કર્યું, તેણે ગીતા અને
રામાયણ પણ વાંચવાનું શરૂ કર્યું.
ગરીબોને મદદ કરવાનું શરૂ કર્યું,
બધી ખોટી વસ્તુઓ છોડી દીધી અને
બસ ભક્તિમાં મગ્ન થઈ ગયો.
તેમ છતાં પત્નીએ
તેની બહેનપણીને ફોન પર વાત કરી કે,
હવે તે સ્વર્ગની અપ્સરાઓના ચક્કરમાં છે.
😅😝😂😜🤣🤪
મોન્ટી : યાર તું પરેશાન કેમ છે?
પપ્પુ : શું કહું ભાઈ, મારી પત્ની મને
શાંતિથી જીવવા પણ નથી દેતી, અને
ઉપવાસ કરીને મરવા પણ નથી દેતી.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)