પાડોશી કાકા : અરે પપ્પુ તેં લગ્ન કરવાનું કેમ
માંડી વાળ્યું?
પપ્પુ : કાકા થોડા દિવસ પહેલા હું એક પાર્ટીમાં
ગયો હતો.
ત્યાં ભૂલથી એક મહિલાની સાડી પર પગ પડી ગયો.
તે મહિલાએ ચીસ પાડી, મૂઆં આંધળો છે?
દેખાતું નથી?
સાડી ફાટી હોત તો તારી આંખ ખેંચી નાખતે.
આટલું બોલી એ મારી તરફ ફર્યા.
પછી મને જોયો અને કહ્યું, સોરી દીકરા
મને લાગ્યું કે મારા વરનો પગ પડ્યો છે.
😅😝😂😜🤣🤪
પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા
લાયક સાડી મળે છે?
દુકાનદાર : હા.
પપ્પુ : કોઈ સારી સાડી બતાવો ને.
દુકાનદાર : પત્નીને ગિફ્ટમાં આપવા
માટે બતાવું કે પછી
કોઈ અફલાતૂન પીસ બતાવું?
(સમજાય તેને સલામ)
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)