ભૂરો : યાર,
ઘરકામ કરતા દમ નીકળી જાય છે,
અને કામવાળી પણ જડતી નથી.
બકો : ભલા માણસ,
કામવાળી જડશે નહિ,
તું લગ્ન કરી લે.
આ વાત બકાની પત્ની સાંભળી ગઈ.
હવે બકો રોજ ઘરકામ કરે છે.
😅😝😂😜🤣🤪
દીકરાને સાસુ પાસે મૂકી પત્ની પિયર ગઈ.
થોડા દિવસ પછી સાસુએ તેને ફોન કર્યો
અને કહ્યું,
જલ્દી પાછી ફર, છોકરો ઉદાસ છે.
પત્નીએ પૂછ્યું, કોનો? તમારો કે મારો?
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)