મમ્મી : દીકરી નવું ઘર ખરીદી લે?
દીકરી : પણ મમ્મી, મને ધરની શી જરૂર છે?
હું હોસ્પિટલમાં જન્મી,
કોલેજમાં ભણી, કારમાં પ્રેમ કરતા શીખી,
મંદિરમાં પરણી, હોટલમાં જમું છું,
સવારે જીમમાં, બપોરે કીતી પાર્ટીમાં અને
રાત્રે ક્લબમાં જાઉં છું.
અને છેલ્લે એક દિવસ સ્મશાનમાં જવાનું છે,
તો ધરની શું જરૂર છે?
ગેરેજ મળે તો ભયો ભયો.
😅😝😂😜🤣🤪
લગ્ન પછી સાસુ જમાઇને ફોન પર,
શું ચાલે કુમાર?
જમાઇ : અમારુ છોડો,
તમારે તો હવે નિરાંત ને…
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)