ભિખારી: ભગવાનના નામે કંઈક આપો.
છોકરીઃ કંઈ નહીં બાબા, માફ કરજો.
ભિખારીઃ બીજું કંઈ નહિ તો
તમારો મોબાઈલ નંબર આપો,
બાબા પ્રાર્થના કરશે અને મેસેજ પણ કરશે!
😅😝😂😜🤣🤪
વરસાદ પડે તો મોર આવે છે.
દરવાજા ખુલ્લા હોય તો ચોર આવે છે.
મેસેજ થાય છે સાવ મફતમા
તોય લોકો ને કરતા જોર આવે છે.
અહિં તમારી જ વાત થાય છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)