મને એક ફોન આવ્યો
“તમે શેર બજારનું કરો છો?”
મેં કહ્યું: “બેન,
મને ય અત્યાર સુધી એમ જ હતું કે
હું શેરબજારનું પણ કરું છું
પણ હવે ખબર પડી કે
શેરબજાર મારુ ‘કરી’ જાય છે!”
😅😝😂😜🤣🤪
TV ની ad
પ્રમાણે બહુ follow na કરવું…
બકો Fog Deo સ્પ્રે કરીને
પરીક્ષા આપવા ગયો..
પેપર પૂરું થાય ત્યાં સુધી મેડમ
એની પાસે જ ઉભા રહ્યા……
રઘલો બકો નાપાસ થયો!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)