જમાઈ કરતા સાસુ ચડિયાતી.
પતિ પત્નીનો ઝગડો થયો.
પતિએ કંટાળીને પોતાની સાસુને મેસેજ કર્યો :
તમારી પ્રોડક્ટ મારા કહેવા પ્રમાણે કામ કરતી નથી,
તેના ઉત્પાદનમાં ઘણી ઇન-બિલ્ટ ખામીઓ છે
જે મને ડિલિવરી સમયે જણાવવામાં આવી ન હતી,
તેથી હું તેને પરત કરું છું અને તમારી પાસેથી એક્સચેન્જ માંગું છું.
સાસુનો તરત જ વળતો જવાબ આવ્યો :
1) વોરંટી સમાપ્ત થઈ ગઈ છે.
2) રિફંડ અથવા રિપ્લેસની કોઈ પોલિસી નથી.
3) પ્રોડક્ટની કામગીરી ઉત્તમ બનાવવી તે તમારા હાથમાં છે.
4) પ્રોડક્ટના ઉપયોગના નિયમો અને શરતો અને સાવચેતીઓ
તમને ડિલિવરી પહેલાં ફેરા ફરતા સમયે જણાવવામાં આવી હતી.
5) અને હવે કંપનીએ નવી પ્રોડક્ટ બનાવવાની બંધ કરી દીધી છે.
આથી આ પ્રોડક્ટને
‘હેન્ડલ વિથ કેર’ સાથે જીવન પસાર કરવાની સલાહ આપવામાં આવે છે.
શુભેચ્છુક, તમારી સાસુ, છેલ્લા શ્વાસ સુધી.
😅😝😂😜🤣🤪
પતિ : હું તને એટલો પ્રેમ કરું છું કે
વ્યક્ત કરવા માટે શબ્દ જ
નથી મળી રહ્યાં.
પત્ની શબ્દકોષ આપતાં બોલી : લો,
આમાંથી શોધી લો અને વ્યક્ત કરો,
નહિ તો વેલણ ખાવા તૈયાર રહેજો.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)