fbpx
Sunday, October 27, 2024

આવી પત્ની વારંવાર મળતી નથી😅😝😂😜🤣🤪

પડોશણએ મારા ઘરે આવીને
મારી પત્નીને 5 ચણિયા-ચોલી
બતાવીને કહે, “દીદી,
આમાંથી કંઈ ચોલી સારી લાગશે…?”

મારી પત્ની મારી સામે જોઈને કહે…
પસંદ કરો તમે…
મારૂ તો ખાલી નામ જ છે..!!!
😅😝😂😜🤣🤪

છગન : મારે
મારી પત્નીથી છૂટાછેડા જોઈએ છે.
મગન : કેમ?
છગન : તે છેલ્લા 5 મહિનાથી
મારી સાથે વાત નથી કરી રહી.
મગન : ફરી એકવાર સારી રીતે વિચારી લે.
આવી પત્ની વારંવાર મળતી નથી.
😅😝😂😜🤣🤪

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles