fbpx
Sunday, October 27, 2024

સણસણતો જવાબ…😅😝😂😜🤣🤪

અમે આજથી ફક્ત ગુજરાતીમાં જ
વાતચીત કરવાનું નક્કી કર્યું
અને કમનસીબી તો જુઓ-
પાણીનો નળ ટપકવાનો શરુ થયો.
વાંદરીપાના ની જરુર હતી.
પત્ની પાસે માગ્યું :

‘વાંદરી પાનું આપજે’
પછી જે થયું તે કહેવાની જરુર નથી…
😅😝😂😜🤣🤪

પતિ -તું રોજ મારા માં બાપના
વીક પોઈન્ટ બતાવે છે તો
તારા બા – બાપુજીના
વીક પોઈન્ટ ગણાવ કોક દિ…
તો તને સાચી કઉં!
પત્ની – જમાઈને પારખવામાં કાચા પડ્યા!
🤦‍♂😅😁😄
સણસણતો જવાબ, આને કોઈ પહોંચે?
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles