fbpx
Tuesday, January 7, 2025

એક કુંવારા ભાઈએ જાહેર ખબર છપાવી😅😝😂😜🤣🤪

પોપટલાલ રાત્રે બે વાગે પરફયુમ છાંટી
બેઠા હતો ત્યાં જીન આવ્યું,
“વાહ સરસ સુગંધ છે ! હુ ખુશ છુ,
કંઇપણ માગી લે”
“જીનભાઇ, મનેઘરવાળી આપો”
જીને ખૂણામાંથી સાવરણી લઇ આખુઘર
વાળી દીધુ ને તરત જ અલોપ થઇ ગયો ને
પોપટલાલ પાછા ઘરવાળી વગર રહી ગયા
આ છે ગુજરાતી ભાષાની સમૃદ્ધિ.
😅😝😂😜🤣🤪

એક કુંવારા ભાઈએ
જાહેરખબર છપાવી

“મગજ છે પણ…
ખાવા વાળી જોઈએ છે”
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles